• Current Affairs
  • Jobs
  • Startup
  • Travel
surelypure.in
Advertisement
ADVERTISEMENT
  • Current Affairs
  • Jobs
  • Startup
  • Travel
No Result
View All Result
  • Current Affairs
  • Jobs
  • Startup
  • Travel
No Result
View All Result
surelypure.in
No Result
View All Result
Home Current Affairs

good morning suvichar in gujarati

anirudhstoreplay@gmail.com by anirudhstoreplay@gmail.com
May 7, 2023
in Current Affairs
0
good morning suvichar in gujarati
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter


 

good morning suvichar in gujarati

Find good morning સુવિચાર gujarati text, good morning in ગુજરાતી, ગુજરાતી શુભ સવાર સુવિચાર, ગુજરાતી સુવિચાર શિક્ષક, ગુજરાતી સુપ્રભાત સુવિચાર 2021, good morning ગુડ મોર્નિંગ સુવિચાર, ગુજરાતી સુવિચાર અર્થ સાથે, good morning ગુજરાતી શાયરી.

Suvichar Good morning msg: 

*બગાવત નાં થઈ આ જીંદગીમાં કે વિચારોમાં; 

જીમ્મેદારી બધી ઝાલી હું વર્ષોથી દટાયો છું!*  

*અલગ તો ક્યાંય મળવાનો નથી મારો નાથ તમને પણ, 

તમારામાં સદા માટે હું સ્વેચ્છાએ સમાયો છું.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

  *જિંદગી રંગીન ત્યારે જ બને છે,…*  

*જ્યારે તેમાં રંગ શ્રી વલ્લભ નો અને પીછી શ્રી ઠાકોરજી ની વપરાઈ હોય.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*મનથી શુદ્ધ હોય તો જ કૃષ્ણ પ્રેમનાં અધિકારી બની શકાય છે.*  

*જય શ્રી કૃષ્ણ બોલવું ગમે છે, કેમ કે કૃષ્ણ કૃપાથી જીંદગી ચાલે છે.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*મળવાનો મોકો આપે કે ન આપે આ દુનિયા સાહેબ,*  

*પણ જો પ્રેમ સાચો હોય તો કુદરત પણ ઝૂકી જાય છે.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*જો ભગવાન શ્રીકૃષ્ણને પણ મિત્ર ની માયા હતી,*  

*તો હું તો સામાન્ય માણસ છું,તમને યાદ કર્યા વગર કેમ રહી શકુ.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કળી ને ખીલ્યા વગર ના ચાલે*
*પાપણ ને ઝુક્યા વગર ના ચાલે,,,,,*  

*તમારા માં એવું તો શું છે કે અમને રોજ સવાર માં તમને,,*  

*જય શ્રીકૃષ્ણ કહ્યા વગર ના ચાલે.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ,*  

*શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ.*  

 *ચોર ત્યારે આવે જ્યારે માળા સોનાની હોય,* 

*માખણચોર ત્યારે આવે જ્યારે માળા તુલસીની હોય.*  

*કણ કણમાં કૃષ્ણ મળે જો દીવાની રાધા હોય,* 

*રણ રણમાં કૃષ્ણ મળે જો યોદ્ધા અર્જુન હોય.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

good morning in ગુજરાતી

*જે હથેળીથી દીવાને હવાથી બચાવીએ, 

તેજ હથેળીમાં દીવાની દાઝ પડતી હોય.*  

*સપના ભલે સૂકા હોય પણ, 

પાણી તો રોજ તાજું જ છાંટવાનું હોય.*                     

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*સંકટ સમય પર બે જ પર ભરોસો રાખવો,*  

*એક પોતાના અનુમાન પર અને બીજા આપણા હનુમાન પર,

ગમે તેવું મુશ્કેલ કામ સરળ બની જશે.*  

*હનુમાન દાદા સર્વે મિત્રો,સ્નેહીજનો અને પરિવારજનો ને હસતાં રાખે,*  

*એવી મારા ને મારા પરિવાર તરફ થી બધા મિત્રો,

સ્નેહીજનો તેમજ પરિવાર જનોને હનુમાન જયંતી ની હાર્દિક શુભકામના.*                 

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*લોકો પ્રેમને ભગવાન કહે છે પણ કોઈ કરે તો એને ગુનો કહે છે.*  

*કહેવાય છે કે પથ્થર દિલ રોયા નથી કરતા,

તો પર્વત પર થી જ ઝરણા કેમ વહે છે?*                                     

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*રાધા એ કાન્હા ને પુછ્યું કે,*  

*હે કાન્હા પ્રેમ નો સાચ્ચો મતલબ શું છે. 

ત્યારે કાન્હા એ સ્મિત આપતા સાથે કહ્યું કે,*  

*હે રાધે જે પ્રેમ મતલબ માટે કરવા માં આવે તે પ્રેમ જ ક્યાં છે.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*૫ મિનિટનો ગુસ્સો ૨૪ કલાક બગાડી નાખે,*  

*તો એક વખત પ્રેમથી જય શ્રી કૃષ્ણ બોલવાથી ૨૪ કલાક સુધરી જાય છે, માટે જય શ્રીકૃષ્ણ.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*હતા જે આંખમાં, એ કંકુ પગલે દ્વારમાં આવ્યા !* 

*ખુબી તો એ કે સપનામાંય એ શણગારમાં આવ્યા !*  

*નશો કરવાની હાલતમાં હતા ક્યાં મારા ઝળઝળિયાં ? 

અને એ સામે ચાલી પાંપણોના બારમાં આવ્યા !*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*હર પળ જીન્દગી નાં રંગ બદલાય છે,* 

*સમય સાથે સ્વરુપ પણ બદલાય છે,* 

*પળ પળ માનવીનાં મન બદલાય છે,*  

*બસ નથી બદલાતા એ સંબંધો,*  

*જે સાચા દિલ થી બંધાય છે.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*સંસાર ની બધી સ્ત્રીઓ પોતાના પુત્ર ને શ્રવણ બનાવવા માંગે છે…*  

*પણ પોતાનો પતિ શ્રવણ બને એ જોઈ નથી શકતી.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*હતા જે સાથીયા ઉમંગના બે – ચાર હૈયામાં,* 

*એ રઘવાયા બનેલા શ્વાસના સત્કારમાં આવ્યા.*  

*મને જ્યાં ઊંઘ પણ થીજી ગયેલું સ્વપ્ન લાગે ત્યાં, 

એ સૂક્કા ને સળગતાં હોઠ લઈ ચિક્કરમાં આવ્યા.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

ગુજરાતી શુભ સવાર સુવિચાર | Gujarati Good Morning Suvichar

*કોઈ ફરક ના પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય,*   

*બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી સાથે હોવો જોઈએ !!*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*દુનિયા માં બધું જ બનવું એક વાર સેહલું છે પણ “માં” બનવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે.*  

*કેમ કે બધા નો પ્રેમ તમને મળશે પણ “માં” નો પ્રેમ તો નવ મહિના વધારે જ હશે.*  

*વિનંતી છે મિત્રો “માં” શબ્દ નાનો ભલે છે,પણ એની આગળ ભગવાન પણ ઝુકે છે, 

કદી “માં” ને તરછોડશો નહિ.*   

*માતૃ દિવસની આપ સૌને શુભેચ્છાઓ*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

* ન બોલે તેને બોલાવજો,રિસાય તેને રીઝવજો. 

કારણ કે સંબંધો લેણદાર છે, 

અને આપણે લાગણીઓના કરજદાર છીએ. *  

* મારા શબ્દો જ, 

મારી ઓળખાણ બને,

એટલું ચાહું….દોસ્ત, 

આ જિંદગી નું શું ઠેકાણું, 

કાલે હું રહું ન રહું….*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*જે લોકો એમ કહે છે કે તાજમહેલ પ્રેમ ની નિશાની છે,*  

*એમને બસ એટલું જ કહેવું છે કે, ડાકોર માં ૮૬૭વર્ષ ની જિંદગીની કહાની છે.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કોઇને ગમતા રહેવા એવું ઘણું કરવું પડે,* 

*દર્દ દિલમાં હોય પણ કારણ વિનાં ત્યાં હસવું પડે …*  

*વેદ અને વેપાર ને સાથે કદી ના જોડો ભલા,* 

*ખેસ ખંભે હોય ત્યારે સાચવીને નમવું પડે …*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*દુનિયા દોરવા પરિકર રાખ્યા છે;* 

*આતમ આંબવા હરિવર રાખ્યા છે,*  

*નાત,જાત, ધરમ ક્યાં પૂછ્યા કદી;* 

*થોડા દોસ્ત એય ખમતીધર રાખ્યા છે.*   

*આપને તથા આપના પરિવાર જનોને અખાત્રીજ (અક્ષય તૃતીયા) અને ભગવાન પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ.*                       

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                      

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*શબ્દ ની સાથે જગ ને ક્યાં કાયમ સારા સારી રહી છે?*  

*પોતાનો અર્થ મળે તો તે મિતર,* 

*નહી તો બને તે અળવિતર.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹*જય દ્વારકાધીશ*🌹  

*કળિયુગની, કમાલ તો જુઓ સાહેબ,,,*   

*બેટા કરતા, ડેટાનું મહત્વ વધારે છે,* 

*અને લોકો કરતા લોગોનું મહત્વ…*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*રાવણે હિમાલય ઊંચો કયૉ હતો પોતાની ભકિત ની તાકાત હતી…*  

*બાકી અભિમાન માં તો અંગદ નો પગ પણ નહોતો હલાવી શકયો.*  

*સમજાય તેમને મારા શબ્દો થકી વંદન*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ઝાંજર કરતા ઝાંજર નો ઝણકાર સુંદર છે. 

પ્રેમ કરતા પ્રેમ નો અનુભવ સુંદર છે.*  

*લોકો કહે છે તમે સુંદર છો. 

પણ તમારા કરતા વધુ તમારો સ્વભાવ સુંદર છે…*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*જે સ્મરણે નામ શ્યામનું એ ના ખુલે સુખના દ્વાર..*  

*મનમાં બિરાજે શ્રી કૃષ્ણ અને મળે દ્વારિકાધામ..*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*દુનિયા ગમે તે કહે મારા શોખ જરૂર પૂરતા રાખું છું,* 

*હૃદય માં કૃષ્ણ અને મગજમાં મુરલીધર ના વિચાર રાખું છું.*  

*કાલ ની ખબર નથી શું થશે એટલે ફક્ત આજનું જ ધ્યાન રાખું છું.*                       

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                      

🌹 *જય દ્વારકાધીશ*🌹  

ગુજરાતી સુપ્રભાત સુવિચાર 2021

*પ્રેમ એટલે ,* 

*મૂળાક્ષરોમાં પણ, લ અને વ નું પાસે રહેવું…*  

*મારો કૃષ્ણ તો સ્વભાવથી જ પ્રેમી છે, 

તો એને પ્રેમ કર્યા વગર રહેવાય ક્યાંથી?*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ભલે દુનિયા કહે કે ધનવાન થવામાં મજા છે,*   

*મને લાગે છે મળતો હોય જો શ્યામ તો સુદામા થવામાં પણ મજા છે !!*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ઊંચ નીચ માં નથી માનતી અમારી ગુજરાતી ભાષા સાહેબ,*   

*એટલે જ તો, અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ધન મેળવવાની ભૂખ માણસ ને ભિખારી બનાવી દે છે, ને*  

*પ્રભુ ને મેળવવાની ભૂખ માણસ ને મહાન બનાવી દે છે.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*સ્ત્રી જોડે મિત્રતા રાખો તો,* 

*કૃષ્ણ એ દ્રૌપદી જોડે રાખી એવી રાખજો,*  

*ચીર પુરો… ખેંચો નહીં…*  

*સમજાય તેમને મારા વંદન* 

*ના સમજાય તેમને મારા અભિનંદન*                  

        🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                 

        🌹 *જય દ્વારકાધીશ*🌹  

*બાવન ગજની ધજા ફરકતી.* 

*નમતા હજારો શીશ,*  

*છપ્પન પગથીયે સ્વર્ગ મળે…* 

*ને મળે દ્વારિકાધીશ……*                    

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                   

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*ઘણાને શ્રીક્રુષ્ણ પાસેથી બધુ જોઈએ,*   

*અને ઘણાને માત્ર ને માત્ર શ્રીકૃષ્ણ જોઈએ !!*                 

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*જરૂરી એ નથી કે ફક્ત મહારથી બનો,*  

*શક્ય જો હોય, તો કોઈના સારથી બનો.*                 

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                

🌹 *જય દ્વારકાધીશ*🌹  

good morning ગુડ મોર્નિંગ સુવિચાર

*નજર પડે જ્યાં પણ ત્યાં કૃષ્ણ દેખાય છે,* 

*માથું જો ઝુકાવું તો ઠાકોરજી દેખાય છે,*  

*એવો રંગ લાગ્યો છે રાજા રણછોડરાય તમારો,* 

*આંખો બંધ કરું તો પણ દ્વારિકા દેખાય છે.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*વિશ્વાસ ની માળા પહેરવી હોય તો શંકા નામની ગાંઠ ક્યારેય ના બાંધશો.*  

*સંબંધ ની શાળા ટકાવવી હોય તો પ્રેમ ના વિષય ની પરીક્ષા ના લેશો.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*મારી પ્રાર્થના ને એવો સ્વીકાર કરો મારા ઠાકોરજી કે,,,,*  

*હું વંદન કરવા હાથ જોડું અને મારા સાથે સંબંધોથી જોડાયેલા તેમજ આ મેસેજ વાંચનાર તમામ સુખી થાય.*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*રામ અને કૃષ્ણ વચ્ચે મૂળભૂત તફાવત કઈ વાતે પડી જાય છે?*  

*રામ સત્યને પ્રેમ કરે છે.*  

*જ્યારે કૃષ્ણને મન પ્રેમ એ જ સત્ય!*                      

🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કળી ને ખીલ્યા વગર ના ચાલે પાપણ ઝુક્યા વગર ના ચાલે,*  

*તમારા માં એવું તો શું છે કે અમને રોજ સવાર માં તમને જય શ્રીકૃષ્ણ કહ્યા વગર ના ચાલે.*                      

                        🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

                        🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કોણ કહે છે જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ….*  

*કૃષ્ણા કહે છે એક પલ નો સાથ અને જન્મો જન્મનો અહેસાસ એટલે પ્રેમ….*                      

            🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

            🌹 *જય દ્વારકાધીશ*🌹  

*તમે કૃષ્ણ ની સામે દિલ થી નમી તો જોવો,*  

*કૃષ્ણ તમારી સામે પુરી દુનિયા ને નામાવશે.*                 

        🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                

        🌹 *જય દ્વારકાધીશ*🌹  

*કર્મમાં ભાવના ભળે ત્યારે,*  

*સફળતાનો શીરો સત્યનારાયણ દેવ નો પ્રસાદ બની રહે છે.*                      

        🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

        🌹 *જય દ્વારકાધીશ*🌹  

*આંગળીઓ જ નિભાવી રહી છે સંબંધો આજકાલ,*  

*મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે…..*  

*બધા ટચ માં વ્યસ્ત છે પરંતુ કોઈ ટચ માં નથી…*                     

        🌹 *જય શ્રી કૃષ્ણા*🌹                     

        🌹 *જય દ્વારકાધીશ*🌹


Previous Post

RITES Recruitment 2023 – 29 Engg. Professional Posts

Next Post

Good morning suvichar in hindi 2021

anirudhstoreplay@gmail.com

anirudhstoreplay@gmail.com

Next Post
Good morning suvichar in hindi 2021

Good morning suvichar in hindi 2021

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected test

  • 23.8k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
Hindustan Copper Limited Recruitment 2023

Hindustan Copper Limited Recruitment 2023

April 30, 2023
Stock and Share Market News, Economy and Finance News, Sensex, Nifty, Global Market, NSE, BSE Live IPO News

Stock and Share Market News, Economy and Finance News, Sensex, Nifty, Global Market, NSE, BSE Live IPO News

May 24, 2023
Tata Sons Chairman N Chandrasekaran Conferred With France’s Highest Civilian Award

Tata Sons Chairman N Chandrasekaran Conferred With France’s Highest Civilian Award

May 18, 2023
Assam PSC Recruitment 2023 – 18 Assistant Manager Posts

Assam PSC Recruitment 2023 – 18 Assistant Manager Posts

May 11, 2023

Hello world!

1

The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch

0

Shadow Tactics: Blades of the Shogun Review

0

Official Who Molested Woman Didn’t Have to Be Politically Correct

0
Defence exports of India up by 23 times since 2014

Defence exports of India up by 23 times since 2014

June 1, 2023
Understanding the RBI’s Concerns and Warnings to Banks

Understanding the RBI’s Concerns and Warnings to Banks

June 1, 2023
Stock and Share Market News, Economy and Finance News, Sensex, Nifty, Global Market, NSE, BSE Live IPO News

Stock and Share Market News, Economy and Finance News, Sensex, Nifty, Global Market, NSE, BSE Live IPO News

June 1, 2023
June 01 2023- New CEO of UCO Bank

June 01 2023- New CEO of UCO Bank

June 1, 2023

Recent News

Defence exports of India up by 23 times since 2014

Defence exports of India up by 23 times since 2014

June 1, 2023
Understanding the RBI’s Concerns and Warnings to Banks

Understanding the RBI’s Concerns and Warnings to Banks

June 1, 2023
Stock and Share Market News, Economy and Finance News, Sensex, Nifty, Global Market, NSE, BSE Live IPO News

Stock and Share Market News, Economy and Finance News, Sensex, Nifty, Global Market, NSE, BSE Live IPO News

June 1, 2023
June 01 2023- New CEO of UCO Bank

June 01 2023- New CEO of UCO Bank

June 1, 2023
surelypure.in

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

Browse by Category

  • Current Affairs (739)
  • Jobs (108)
  • Startup (3)
  • Travel (2)
  • Uncategorized (5)

Recent News

Defence exports of India up by 23 times since 2014

Defence exports of India up by 23 times since 2014

June 1, 2023
Understanding the RBI’s Concerns and Warnings to Banks

Understanding the RBI’s Concerns and Warnings to Banks

June 1, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Current Affairs
  • Jobs
  • Startup
  • Travel

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.